અધિવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિવાસ

પુંલિંગ

 • 1

  મુખ્ય રહેઠાણ.

 • 2

  ખુશબો.

 • 3

  અધિવાસન; દેવની પ્રતિષ્ઠા કરવી તે.

 • 4

  શરીરે સુગંધી લગાવી વસ્ત્ર પહેરવાં તે.

 • 5

  પડોશી.

મૂળ

सं.