અધિષ્ઠિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધિષ્ઠિત

વિશેષણ

  • 1

    સ્થાપેલું; નીમેલું.

  • 2

    ઉપરી થઈને રહેલું.

  • 3

    વસેલું; બરોબર સ્થિત થયેલું.

મૂળ

सं.