અધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધો

અવ્યય

  • 1

    અધ:; નીચે ('અધ:'નું ઘોષ વ્યંજન પહેલાં સમાસમાં થતું રૂપ).

મૂળ

सं.