અધોક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોક્ષ

પુંલિંગ

વનસ્પતિવિજ્ઞાન​
  • 1

    વનસ્પતિવિજ્ઞાન​
    અધરાક્ષ; દાળ અને આદિ મૂળ વચ્ચેનો અંકુરનો ભાગ; 'હાઇપોકોટીલ'.