અધોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોલ

નપુંસક લિંગ

  • 1

    પર્વતની તળેટી પાસેનો સપાટ પ્રદેશ.

મૂળ

सं. अधस्तल