અધોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોળ

નપુંસક લિંગ

  • 1

    અઢી રૂપિયાભાર વજન.

મૂળ

अर्ध+તોલ?

અધોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અધોળું

નપુંસક લિંગ

  • 1

    અધોળનું કાટલું.