અનુકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકલ્પ

પુંલિંગ

  • 1

    મુખ્ય કલ્પની અવેજીમાં વિહિત કલ્પ-આજ્ઞા; ગૌણ કલ્પ.

મૂળ

सं.