અનેકાંતવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનેકાંતવાદ

પુંલિંગ

  • 1

    સ્યાદ્વાદ; દરેક વસ્તુનું એના પાસા પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય છે એવો જૈન સિદ્ધાંત.