અનૈકાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનૈકાંતિક

વિશેષણ

 • 1

  અનેકાંત; અનિશ્ચિત.

 • 2

  અનેક બાજુવાળું.

મૂળ

सं.

અનૈકાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનૈકાંતિક

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
 • 1

  ન્યાયશાસ્ત્ર​
  વ્યભિચારી હેતુ-એક હેત્વાભાસ.