અનગ્નિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનગ્નિ

પુંલિંગ

  • 1

    અગ્નિનો અભાવ.

વિશેષણ

  • 1

    અગ્નિહોત્રી નહિ તેવું.

  • 2

    સંન્યાસી.

  • 3

    અગ્નિમાંદ્યથી પીડાતું.

મૂળ

सं.