અનુત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુત્તર

વિશેષણ

  • 1

    નિરુત્તર; ઉત્તર વિનાનું; ચૂપ.

  • 2

    જેનો ઉત્તર નથી કે ન આપી શકાય તેવું.

  • 3

    જેનાથી ઉત્તર-ચડિયાતું નથી એવું; શ્રેષ્ઠ; ઉત્તમ.

મૂળ

सं.