અનંતદોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનંતદોરો

પુંલિંગ

  • 1

    અનંતચૌદશને દિવસે જમણે હાથે બાંધવામાં આવતો ચૌદ ગાંઠવાળો રેશમી દોરો.