અનંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનંતર

વિશેષણ

  • 1

    નજીકનું; પછીનું.

ક્રિયાવિશેષણ

  • 1

    પછી; ત્યારબાદ.

મૂળ

सं.