અનુદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદાર

વિશેષણ

  • 1

    ઉદારતા વગરનું; સંકુચિત; સાંકડા મનનું.

  • 2

    પત્નીથી દોરવાતું.