અનુદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદિત

વિશેષણ

  • 1

    નહિ ઊગેલું.

  • 2

    ઉદય નહિ પામેલું.

  • 3

    નહિ ઉલ્લેખાયેલું.

મૂળ

सं.

અનૂદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનૂદિત

વિશેષણ

  • 1

    અનુવાદ થયેલું.

મૂળ

सं.