અનુનાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુનાસિક

વિશેષણ

 • 1

  નાકમાંથી ઉચ્ચારાતું.

મૂળ

सं.

અનુનાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુનાસિક

પુંલિંગ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  અનુનાસિક વર્ણ.

અનુનાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુનાસિક

નપુંસક લિંગ

 • 1

  ગૂંગણો ઉચ્ચાર.