અનપેક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનપેક્ષ

વિશેષણ

  • 1

    અપેક્ષારહિત; લાલસા વિનાનું.

  • 2

    કશા પણ સંબંધોથી પર; 'ઍબ્સોલ્યૂટ'.

મૂળ

सं.