અનુબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુબંધ

પુંલિંગ

 • 1

  બંધન; સબંધ.

 • 2

  ચાલુ અનુક્રમ; સાંકળ.

 • 3

  આગળ પાછળનો સંબંધ.

 • 4

  (વેદાંતમાં) વિષય, પ્રયોજન, અધિકારી ને સંબંધ એ ચારનો સમૂહ.

મૂળ

सं.