અનુભવાર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુભવાર્થી

વિશેષણ

  • 1

    અનુભવની ઇચ્છાવાળું; અનુભવ લેવા ચાહતું; શિખાઉ.

મૂળ

सं.