અનમનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનમનું

વિશેષણ

  • 1

    અન્યમનું; મન બીજે ઠેકાણે ગયેલું હોય એવું; ધ્યાનરહિત.

  • 2

    અણમનું; ઉદાસ; મન વિનાનું.

મૂળ

सं. अन्यमनस्क