અનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનય

પુંલિંગ

 • 1

  અનીતિ; અન્યાય.

 • 2

  આફત.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  અન્યાયી; દુષ્ટ.

અન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્ય

વિશેષણ

 • 1

  બીજું; પરાયું.

 • 2

  જુદું; ભિન્ન.

મૂળ

सं.