અન્યતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યતર

વિશેષણ

 • 1

  બેમાંનું એક.

 • 2

  બીજું.

 • 3

  ભિન્ન.

મૂળ

सं.

અન્યત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યત્ર

અવ્યય

 • 1

  બીજે ઠેકાણે.

મૂળ

सं.