અન્યોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યોક્તિ

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર; બોલવું અમુકને ઉદ્દેશીને અને લાગુ પાડવું કોઈ બીજાને એવી વાણીની ચાતુરી; સ્તુતિના શબ્દોમાં નિંદા ને નિંદાના શબ્દોમાં સ્તુતિ દર્શાવવી તે.

મૂળ

सं.