અન્યોન્યાશ્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યોન્યાશ્રય

પુંલિંગ

  • 1

    પરસ્પર આશ્રય; એકમેકનો ટેકો.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    अ થી ब સિદ્ધ કરવો અને પાછો ब થી अ સિદ્ધ કરવો તે દોષ 'પિટિશિયો પ્રિન્સિપી'.