અનુલોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુલોમ

વિશેષણ

  • 1

    ઊતરતા વર્ણની સ્ત્રી સાથેનો (વિવાહ).

  • 2

    અનુલોમ સંબંધથી ઉત્પન્ન થયેલું.

મૂળ

सं.