અન્વેષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વેષક

વિશેષણ

  • 1

    તપાસનાર.

મૂળ

सं.

અન્વેષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વેષક

પુંલિંગ

  • 1

    હિસાબ તપાસનાર 'ઑડિટર'.