અનવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    અવ્યવસ્થા; ગોટાળો.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    નિર્ણય અથવા છેડો ન આવે એવાં વિધાનો-કથનોની પરંપરા (એક હેત્વાભાસ).

મૂળ

सं.