અનસૂયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનસૂયા

સ્ત્રીલિંગ

  • 1

    અસૂયા-દ્વેષનો અભાવ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અત્રિ ઋષિની પત્ની.

મૂળ

सं.