અનહદનાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનહદનાદ

પુંલિંગ

  • 1

    અનાહત નાદ; યોગીઓને સંભળાતો, આઘાત વિના એની મેળે થતો-અનહદ ધ્વનિ.