અનાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાગત

વિશેષણ

  • 1

    અત્યાર સુધી નહિ આવેલું.

  • 2

    ભવિષ્યમાં આવનારું-થનારું.

મૂળ

सं.