અનાત્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાત્મ

વિશેષણ

  • 1

    આત્મા વિનાનું; જડ.

પુંલિંગ

  • 1

    આત્મા નહીં તે-નાશવંત દેહ.

મૂળ

सं.