અનાથાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનાથાશ્રમ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    અનાથોને પાળી પોષી કેળવનાર સંસ્થા.

  • 2

    નિરાધારોને રહેવા ખાવાનું સ્થાન (તિરસ્કારમાં).