અનામત મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનામત મૂકવું

  • 1

    સાચવી રાખવા સોંપવું.

  • 2

    (વગર વ્યાજે) થાપણ તરીકે રાખવા આપવું.