અનામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનામી

વિશેષણ

  • 1

    નામ વિનાનું; નનામું.

  • 2

    નામના વગરનું.

સ્ત્રીલિંગ

  • 1

    ઠાઠડી.

મૂળ

सं.