અપદ્યાગદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપદ્યાગદ્ય

વિશેષણ

  • 1

    નહિ ગદ્ય કે નહિ પદ્ય એવું.

નપુંસક લિંગ

  • 1

    એવી કાવ્યરચના.

મૂળ

सं.