અપ્રગટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રગટ

વિશેષણ

  • 1

    અપ્રકટ; બહાર નહિ પડેલું; અપ્રસિદ્ધ.

  • 2

    છાનું.

મૂળ

सं.