અપ્રતિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતિકાર

પુંલિંગ

  • 1

    વિરોધ-સામનો નહિ કરવો તે.

વિશેષણ

  • 1

    જેનો પ્રતિકાર-ઉપાય નથી એવું.

મૂળ

सं.