અપ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રમાણ

વિશેષણ

  • 1

    અમાપ.

  • 2

    પ્રમાણ-પુરાવા વિનાનું.

  • 3

    અવિશ્વસનીય; શાસ્ત્રપ્રમાણથી વિરુદ્ધ.

મૂળ

सं.