અપ્રાકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રાકૃત

વિશેષણ

  • 1

    અલૌકિક.

  • 2

    અણઘડ નહિ એવું; સંસ્કૃત.

મૂળ

सं.