અપલખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપલખણ

નપુંસક લિંગ

 • 1

  અપલક્ષણ; નઠારું લક્ષણ.

 • 2

  દુરાચરણ.

અપલખણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપલખણું

વિશેષણ

 • 1

  અપલક્ષણવાળું.

 • 2

  ચાંદવું; અટકચાળું.

 • 3

  એબવાળું.