અપવારિતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપવારિતક

નપુંસક લિંગ

  • 1

    (નાટકમાં) બીજા ન સાંભળે,-જેને ઉદ્દેશીને બોલાય તે જ સાંભળે, એવી રીત કે પ્રકાર.

મૂળ

सं.