અપૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપૂશ

સ્ત્રીલિંગ

  • 1

    દાટો (કપડું વીંટીને કરેલો).

  • 2

    લાક્ષણિક દમ ભીડેલો રાખવો તે.