અપશુકનિયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપશુકનિયણ

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું; અમંગળ.