અપૂશણમાં જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપૂશણમાં જવું

  • 1

    (ભોજનમાં અપોશણની પેઠે) કશી ગણતરીમાં કે મજરે ન લેખાવું; ચટણી થઈ જવી.