અપુશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપુશાન

નપુંસક લિંગ

  • 1

    અપૂશણ; ભોજનને આરંભે અને અંતે જે આચમન કરવું તે.

  • 2

    ભોજનની શરૂઆતમાં પીરસાતો થોડો ભાત.