અપુષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપુષ્ટ

વિશેષણ

 • 1

  નહિ પોષાયેલું.

 • 2

  પુષ્ટ નહિ એવું; દૂબળું.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  અપ્રસ્તુત.

મૂળ

सं.