અપાસરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાસરો

પુંલિંગ

  • 1

    જૈન સાધુઓને રહેવાનું સ્થાન.

મૂળ

सं. उपाश्रय