અફસોસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અફસોસ

પુંલિંગ

  • 1

    શોચ; પસ્તાવો; દિલગીરી.

ક્રિયાવિશેષણ

  • 1

    અરેરે!.

મૂળ

फा.