અબગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અબગરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપકાર કરવો.

મૂળ

सं. उपकृ; प्रा. उवगरिअ=ઉપકાર