ગુજરાતી

માં અબુધની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબુધ1અબંધ2

અબુધ1

વિશેષણ

  • 1

    અણસમજુ.

  • 2

    મૂર્ખ.

  • 3

    દુનિયાના જ્ઞાન વિનાનું; હલેતું.

મૂળ

सं.

ગુજરાતી

માં અબુધની 2 મુખ્ય વ્યાખ્યા છે: અબુધ1અબંધ2

અબંધ2

વિશેષણ

  • 1

    બંધ વિનાનું.

મૂળ

सं.